PM Kisan Yojana Gujarat 2025: Online Apply | પીએમ કિસાન યોજના ₹6,000 સહાય
PM Kisan Samman Nidhi Yojana Gujarat 2025 ભારતીય સરકારે ખેડૂતો માટે શરૂ કરેલી એક મહત્વપૂર્ણ DBT આધારિત સહાય યોજના છે, જેમાં eligible ખેડૂતોને દર વર્ષે ₹6,000 સીધા તેમના બેંક એકાઉન્ટ માં મોકલવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં ₹2,000 – ₹2,000 – ₹2,000 પ્રમાણે આવે છે. Schemeમાં e-KYC, Aadhaar-link bank account, અને PM Kisan Beneficiary … Read more