Ganesh Chaturthi 2026: ગણેશજીનું આગમન, સ્થાપના મુહૂર્ત અને Invitation Card બનાવવાની રીત

Ganesh Chaturthi Invitation Card Maker

ગણપતિ બાપ્પાના આગમનની રાહ હવે પૂરી થવા આવી છે. ઘરમાં અથવા સોસાયટીમાં ગણેશજીની સ્થાપના થવાની હોય ત્યારે સજાવટ, પૂજાની સામગ્રી અને પ્રસાદની સાથે મહેમાનોને આમંત્રણ આપવાની તૈયારી પણ કરવી પડે છે. હવે દરેક વ્યક્તિને અલગથી ફોન કરવાને બદલે મોબાઇલમાં સુંદર Ganesh Chaturthi Invitation Card બનાવીને WhatsApp પર મોકલી શકાય છે. તેમાં ગણેશજીનો ફોટો, આગમનની તારીખ, … Read more