GUJCET 2026 Answer Key: PDF ડાઉનલોડ કરો, મહત્વપૂર્ણ તારીખો, સ્કોર ગણતરી | GUJCET આન્સર કી 2026
GUJCET 2026 Gujaratની સૌથી મહત્વપૂર્ણ entrance exam છે, જે Engineering (PCM) અને Pharmacy (PCB) coursesમાં admission માટે લેવામાં આવે છે. GSEBએ GUJCET Exam Date તરીકે 29 March 2026 જાહેર કરી છે. Exam પૂરો થયા પછી, એપ્રિલ 2026માં GUJCET 2026 Answer Key જાહેર કરવામાં આવશે. Answer Key વિદ્યાર્થીઓને તેમના અંદાજિત marks, right–wrong answers, અને Result પહેલાં … Read more