Gujarat Death Certificate 2025 – Online Apply | મૃત્યુ પ્રમાણપત્ર કેવી રીતે મેળવો?
Gujarat Death Certificate 2025 Gujaratમાં જરૂરી Official Identity Document છે, જે કોઈ વ્યક્તિના અવસાનનો કાયદેસર પુરાવો આપે છે. આ પ્રમાણપત્ર સરકારી કામોમાં, property claim, insurance claim, pension બંધ કરાવવી, bank account update, nominee transfer જેવી અગત્યની પ્રક્રિયાઓ માટે ફરજિયાત છે. સામાન્ય રીતે આ સર્ટિફિકેટ લેવા માટે પહેલા Gram Panchayat, NagarPalika અથવા Municipal Corporation જવું પડતું … Read more