Digital Gujarat Scholarship 2025: Online Apply, Eligibility, Documents | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ સંપૂર્ણ માહિતી
Digital Gujarat Scholarship 2025 Gujarat સરકાર દ્વારા વિદ્યાર્થીઓને Education Support આપવા માટે શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ scholarship program છે. આ યોજના હેઠળ School Students, College Students, SC, ST, OBC, Minority, અને Economically Weaker Students ને financial assistance મળે છે જેથી તેઓ school fees, college fees, books, hostel charges, અને higher study expenses સરળતાથી ચૂકવી શકે. … Read more