AnyROR Gujarat 7/12 Download 2025 – AnyROR ગુજરાત 7/12 ઓનલાઈન જમીન રેકોર્ડ
AnyROR Gujarat 7/12 Download 2025: AnyROR Gujarat (Any Record of Rights) ગુજરાત સરકારની Online Land Record Service છે, જ્યાંથી તમે 7/12 (Satbara), 8-A, Village Form 7/12, ROR Copy જેવા જમીનના બધા Land Records ઘર બેઠા download કરી શકો છો. આ સેવા ગામડાની જમીન હોય કે શહેરની – બંને માટે ઉપલબ્ધ છે. સરકારના E-Dhara Portal દ્વારા … Read more