Gujarat Lokrakshak Recruitment Board (LRB) અને PSI ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ જલદી Gujarat Police Bharti 2025 ની નવી ભરતી જાહેર થવાની શક્યતા છે. છેલ્લા રાઉન્ડ (2024) પછી આ વર્ષે વધુ મોટી ભરતી અપેક્ષિત છે. આ લેખમાં તમે eligibility, documents, physical test, syllabus, salary, અને Online Apply પ્રક્રિયા સરળ ભાષામાં શીખી શકો છો.
Gujarat Police Bharti 2025 – Overview Box
| Department | Gujarat Police Department |
| Recruitment Board | LRB & PSI Recruitment Board |
| Posts (Expected) | Constable (LRD), SRPF, PSI, ASI |
| Total Vacancies (Expected) | 12,000+ Posts |
| Qualification | 12th Pass (Constable), Graduation (PSI/ASI) |
| Age Limit | 18–33 Years |
| Selection Process | Physical Test → Written Exam → Document Verification |
| Application Mode | Online Apply |
| Official Website | police.gujarat.gov.in / ojas.gujarat.gov.in |
Gujarat Police Bharti 2025 Eligibility
Gujarat Police ભરતી માટે નીચે મુજબની મુખ્ય eligibility જરૂરી છે.
- શૈક્ષણિક લાયકાત: Constable (LRD) માટે ઉમેદવાર minimum 12th Pass હોવો જોઈએ. PSI/ASI માટે Graduation ફરજિયાત છે.
- Age Limit: General Category માટે 18 થી 33 વર્ષ, જ્યારે SC/ST/OBC માટે સરકારના નિયમ પ્રમાણે છૂટછાટ મળે છે.
- Nationality: ઉમેદવાર India Citizen અને Gujarat State નું residential proof ધરાવતા હોવા જોઈએ.
- Physical Fitness: પોલીસ ભરતીમાં સૌથી મહત્વપૂર્ણ eligibility body fitness છે. નીચે શારીરિક માપદંડની વિગતો છે.
Physical Standards (Height, Chest, Running)
Male Candidates
- Height: 165 cm (SC/ST: 162 cm)
- Chest: 79–84 cm (SC/ST: 77–82 cm)
- Running Test: 5 km in 25 minutes
Female Candidates
- Height: 155 cm (SC/ST: 150 cm)
- Running Test: 1600 meters in 9 minutes 30 seconds
Required Documents
પોલીસ ભરતી માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો ફરજિયાત છે:
- Aadhaar Card
- SSC/HSC Marksheet (Educational Proof)
- Graduate Degree (PSI/ASI માટે)
- Caste Certificate (જ્યાં લાગુ પડે ત્યાં)
- EWS Certificate (જો લાગુ પડે)
- Domicile Certificate (Gujarat)
- LC / Birth Certificate
- Passport Size Photo
- Signature
- Mobile Number & Email
Gujarat Police Bharti 2025 Selection Process
પોલીસ ભરતીમાં પસંદગી નીચે મુજબ થશે:
- Stage 1: Physical Efficiency Test (PET)
- Stage 2: Physical Standard Test (PST)
- Stage 3: Written Examination
- Stage 4: Document Verification
Gujarat Police Bharti 2025 Syllabus
Written Exam Syllabus:
- Gujarat Police Laws & General Knowledge
- Current Affairs (Gujarat + India)
- Gujarati Grammar
- Maths & Reasoning
- Aptitude
લખિત પરીક્ષા OMR આધારિત રહેશે.
How to Apply for Gujarat Police Bharti 2025 (Step-by-Step)
Step 1: પ્રથમ ojas.gujarat.gov.in website open કરો અને Home Page પર Recruitment વિભાગ ખોલવો.
Step 2: હવે “Gujarat Police Bharti 2025” notification શોધીને “Apply Online” બટન પર click કરવું.
Step 3: Online Form માં personal details, education qualification અને address વિગતો સચોટ રીતે ભરવી.
Step 4: Upload વિભાગમાં ઉમેદવારની Photo, Signature અને જરૂરી Documents upload કરવાના.
Step 5: Application Preview કરીને બધું verify કરો અને પછી Final Submit કરવું.
Step 6: Submit પછી Application Number / Confirmation slip save રાખવી.
Step 7: Written Exam, PET/PST તથા Admit Card updates માટે applicant OJAS Website check કરતાં રહે.
Application Status કેવી રીતે તપાસવું?
Step 1: ojas.gujarat.gov.in ખોલો.
Step 2: Applicant Login કરો.
Step 3: “Application Status” વિભાગ open કરો.
Step 4: Application Number નાખો અને status જુઓ, Submitted, Accepted, Rejected.
Salary (LRD, PSI, ASI)
- Constable (LRD): ₹19,950 (Fix Pay 5 Years)
- PSI / ASI: ₹38,000 – ₹45,000 (Fix Pay)
પછી regular pay-scale government rules મુજબ મળે છે.
Common Mistakes to Avoid
- ખોટા documents upload કર્યા
- Photo/Signature wrong size
- Category certificate mismatch
- Physical test માટે તૈયારી વગર apply કરવું
- Last date પછી submit કરવું
Important Links
| OJAS Website: | https://ojas.gujarat.gov.in/ |
| Gujarat Police Department: | https://police.gujarat.gov.in/ |
| Latest Notifications: | https://lrdgujarat2021.in/ |
| હોમપેજ | gujarathelper.com |
Conclusion
Gujarat Police Bharti 2025 યુવાનો માટે ખૂબ જ મોટી તક છે. 12th Pass વિદ્યાર્થીઓ માટે Constable (LRD) મોટા પ્રમાણમાં ભરતી છે, જ્યારે Graduate વિદ્યાર્થીઓ માટે PSI-ASI પોસ્ટ્સ ઉપલબ્ધ છે. જો તમારી પાસે જરૂરી eligibility, શારીરિક માપદંડ અને documents તૈયાર છે, તો તમે સરળતાથી Online Apply કરી શકો છો.
વધુ recruitment updates અને Gujarat jobs માટે GujaratHelper.com regular visit કરતા રહો.
FAQs
1. Gujarat Police Bharti 2025 ક્યારે આવશે?
સરકાર દ્વારા 2025 માં નવી મોટી ભરતી જાહેર થવાની અપેક્ષા છે.
2. Constable માટે qualification શું છે?
Minimum 12th Pass.
3. પેટર્ન શું છે?
PET → PST → Written Exam.
4. Online Apply ક્યાંથી કરવું?
OJAS Website (ojas.gujarat.gov.in) પરથી.
5. Running Test કેટલું છે?
પુરુષ: 5 km, મહિલા: 1600 meters.