Digital Gujarat Portal રાજ્યની તમામ online services માટેનું મુખ્ય પ્લેટફોર્મ છે. આવક પ્રમાણપત્ર, જાતિનો દાખલો, ઇ-સમાજ કલ્યાણ, scholarship, પાણી connection, ration card update સહિતની 70+ સેવા અહીંથી મળે છે. આ લેખમાં તમે Digital Gujarat Registration 2025 માટે New Account Create, Login, Profile Update, અને સામાન્ય સમસ્યાઓના ઉકેલ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
Digital Gujarat Registration 2025 – Overview Box
| Portal Name | Digital Gujarat Portal |
| Department | Gujarat Government |
| Total Services | 70+ Citizen Services |
| Registration Mode | Online |
| Login Options | Username / Mobile OTP / Aadhaar OTP |
| Official Website | digitalgujarat.gov.in |
| Who Can Register? | All Gujarat Citizens |
Digital Gujarat Registration 2025 (New Account Create)
Digital Gujarat પર new account create કરવા માટે mobile number અને email ફરજિયાત હોય છે. Registration એક વાર થઈ જાય પછી તમે કોઈપણ online certificate માટે અરજી કરી શકો છો.
Required Details
- Mobile Number (Aadhaar-linked preferred)
- Email ID
- Full Name (As per Aadhaar)
- Address
- Date of Birth
- Password (Strong)
How to Create Digital Gujarat Account (Step-by-Step)
Step 1: સૌપ્રથમ digitalgujarat.gov.in open કરીને homepage પર “Login” બટન પર click કરવું.
Step 2: હવે નીચે દેખાતું “New Registration” પસંદ કરવું.
Step 3: Registration form માં mobile number, email, full name, date of birth અને password details ભરવી.
Step 4: Mobile અને Email OTP verification screen આવશે, ત્યાં બંને OTP નાખી account verify કરવું.
Step 5: OTP verify થયા પછી Digital Gujarat Portal પર તમારું Citizen Login Account સફળતાપૂર્વક બની જશે.
Step 6: હવે Profile Update વિભાગમાં જઈને address, gender, district, taluka અને document details add કરવા.
Step 7: Profile 100% complete થયા પછી જ તમે online services માટે અરજી કરી શકશો.
Profile Update કેવી રીતે કરવું?
- Step 1: Login પછી “My Dashboard” ખોલવું.
- Step 2: “Update Profile” પર click કરવું.
- Step 3: Address, communication details અને document uploads add કરવું.
- Step 4: Save કરીને final submit કરવું.
Profile complete થયા વગર certificat ની application submit ન થઈ શકે.
Password Reset / Forgot Password
Step 1: Login પેજ પર “Forgot Password” પસંદ કરો.
Step 2: Registered mobile number નાખો.
Step 3: OTP verify કરીને નવો password set કરો.
How to Login to Digital Gujarat Portal
Digital Gujarat Portal 2025 માં login માટે 3 રીત ઉપલબ્ધ છે:
- Username + Password Login
- Mobile OTP Login
- Aadhaar OTP Login
સૌથી સરળ રીત: Mobile OTP Login
Digital Gujarat Portal પરથી કઈ સેવાઓ મળે છે?
- Income Certificate (આવક દાખલો)
- Caste Certificate
- Domicile Certificate
- Non Creamy Layer Certificate
- Scholarship 2025 Forms
- E-Samaj Kalyan Yojana Apply
- Ration Card Services
- Senior Citizen Certificate
- Marriage Certificate Registration
- Birth / Death Certificate
Common Mistakes to Avoid
- Wrong OTP દાખલ કરવું
- Aadhaar name mismatch
- Profile incomplete રાખવી
- Email verify ન કરવું
- Document wrong size upload
Important Links
| Digital Gujarat Portal: | https://digitalgujarat.gov.in |
| હોમ પેજ |
gujarathelper.com |
Conclusion
Digital Gujarat Registration 2025 દરેક Gujarat Citizen માટે મહત્વપૂર્ણ છે. તમે scholarship હોય, certificate apply હોય, ration card update હોય કે e-samaj kalyan હોય, તમામ online સેવાઓ માટે Digital Gujarat Account ફરજિયાત છે. Registration માત્ર થોડા જ મિનિટમાં થાય છે અને once profile complete થઈ જાય પછી કોઈપણ સેવા માટે તમે સરળતાથી apply કરી શકો છો.
FAQs
Q1: Digital Gujarat Registration માટે શું જરૂરી છે?
Mobile number, email અને basic personal details.
Q2: Profile 100% complete કરવું કેમ જરૂરી?
કારણ કે certificate services profile complete થયા વગર submit નથી થતી.
Q3: Login કેવી રીતે કરવું?
Mobile OTP, Aadhaar OTP અથવા username-password થી.
Q4: Registration free છે?
હા, 100% free.
Q5: Scholarship માટે separate account જોઈએ?
ના, Digital Gujarat account પૂરતું છે.